મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે લાલપર ગામ ની સીમમાં ત્રીવેણી સીરામીક પાસે જાહેર માંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઇસમ ને રોકડ રૂ. ૧૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. એમ.એ.પરમાર ચલાવી રહેલ છે.
આરોપી :- મનોજભાઇ રામજીભાઇ પટેલ રહે.લાલપર તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૧૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.





