Tuesday, March 4, 2025

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પિયુષ ચાવલા આવી રહ્યા છે.

Advertisement

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને વર્તમાન કોમેન્ટેટર શ્રી પિયુષ ચાવલા રવિવાર, 16 માર્ચ 2025 ના રોજ ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીના ઉદ્ઘાટન માટે મોરબી આવી રહ્યા છે.
ક્લબના મુખ્ય કોચ ડો.અલી ખાન અને મનદીપ સિંઘે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી 16મીએ ભારતને 2007 અને 11 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી પિયુષ ચાવલા સવારે 10 કલાકે મોરબી 2 સામાકાંઠે આવેલી ક્લબનું ઉદ્ઘાટન કરશે, જેમાં ક્રિકેટપ્રેમીઓને હાર્દિક આમંત્રણ પાઠવવા ના આવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW