આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસ – લક્ષ્મીનગર- મોરબી દ્વારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિશેષ ભેટ!
પરીક્ષા પછી now it’s time to chill!
આખું વર્ષ પરીક્ષા અને પ્રેક્ટિકલ્સમાં વ્યસ્ત રહ્યાં પછી હવે થોડી મજા, મસ્તી અને રિલેક્સેશનની જરૂર છે!
તો આ એક સોનેરી તક છે, જ્યાં તમે તમારા મિત્રો સાથે ફ્રી મૂવી ટિકિટ દ્વારા તમારું મન તરોતાજા કરી શકશો!
તમારા 12મા ધોરણની હોલ ટિકિટ સાથે SmaartCard ઓફિસમાં આવી રજીસ્ટ્રેશન કરાવો.
આ ઓફર 16/03 સાંજે ૬ વાગ્યા ના શો માટે જ છે, તો આજે જ રજીસ્ટર કરી તમારા ફ્રી મૂવી ટિકિટનો લાભ લો!
વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો!
8238227770, 8238227774, 8238227772