આજરોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અન્વયે સર્કિટ હાઉસ મેઇન રોડ પર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપલિકા સ્ટાફ, Yuva Shakti Foundation તથા અન્ય NGOs શ્રમદાનમાં જોડાયેલ. સદરહુ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજિત ૧૦ ટન સોલિડ વેસ્ટ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ. શ્રમદાન પુર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસ મેઇન રોડ ખાતે બિનઅધિકૃત દબાણ દુર કરવામાં આવેલ.