મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે GJ36AR સીરીઝ માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તારીખ ૧૧/૦૪/૨૦૨૫ થી શરૂ થનાર છે. તારીખ ૧૧/૦૪/૨૦૨૫ થી ૨૫/૦૪/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ ૨૫/૦૪/૨૦૨૫ થી ૨૭/૦૪/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તારીખ ૨૭/૦૪/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW