લે બોલો ભેજાબાજે ભારે કરી મોરબી સીરામીક એસોસિયેશનના પુર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાના નામે ઉઘરાણું ?
હેલ્લો i am મુકેશભાઈ ઉઘરેજા જો આવો કોઈ ફ્રોડ મેસેજ નવા નંબર ઉપર આવે તો ચેતી જજો મુકેશભાઈની સ્પષ્ટતા મારો નંબર કે હું નથી
સાઇબર ક્રાઇમથી બચવા આવા ફ્રોડ ચીટરથી સાવધાન રહેવા જણાવ્યું
મોરબી સાઈબર ક્રાઈમમાં ફરીયાદ!