(અહેવાલ: મયંક દેવમુરારી)
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં અને હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં વાડીએ જુગાર રમતા જુગારીયાઓની જામેલી બાજી ઉપર પોલીસ ત્રાટકી
ઘનશ્યામગઢ ગામે રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- સાથે ૧૦ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ
હળવદ પોલીસ ચોકસ બાતમી હકિકત મળેલ કે હળવદ પો.સ્ટે.વિસ્તારમાં ધનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી/પટેલની વાડીએ અમુક માણસો જુગાર રમતાં હોવાની બાતમી મળતાં ડી.વાય.એસ.પી એ સદરહું જગ્યાએ જુગાર અંગે રેઈડ કરતાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય ત્યા કોર્ડન કરી ઇસમો તથા રોકડ રકમ રૂા.૭.૫૮,૫૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા-૯.૫૮,૫૦૦/- ની મતાનો જુગાર પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ સરનામા-
– (૧)નીતેશભાઈ રતીલાલભાઇ આદ્રોજા/પટેલ રહે ફલેટ નં ૮ બ્લોક નં ૬ નંદની એપાર્ટ સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર મોરબી-૨
(૨)શંકરભાઇ બેચરભાઈ લોરીયા/પટેલ રહે ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ જી.મોરબી
(૩)દિલીપભાઇ ઉર્ફે અમુભાઇ કરશનભાઇ વામજા/પટેલ રહે ગામ રણમલપુર તા.હળવદ જી.મોરબી
(૪)કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા/દરબાર રહે ગામ જીવા તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર મો.
– (૫)મુકેશભાઇ બાબુભાઇ થળોદા/પટેલ રહે ગામ રણમલપુર તા.હળવદ જી.મોરબી
(૬)મુકેશભાઇ ગોરધનભાઈ કૈલા/પટેલ રહે ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ જી.મોરબી
> (૭)રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ/રાજપુત રહે ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
(૮)સુરૂભા હનુભા ચૌહાણ/રાજપુત રહે ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
(૯)હરેશભાઈ અગરસંગભાઈ પરમાર/રાજપુત રહે સરા તા-મુળી જી-સુરેંદ્રનગર
– (૧૦)બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી/પટેલ રહે નવા ઘનશ્યામગઢ તા-હળવદ જી-મોરબી (પકડવાનાં બાકી)
કબ્જે કરેલ મુદામાલની વિગત-
રોકડાં રૂ.૭.૫૮,૫૦૦/- તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી કિ.રૂ.2,00,000/-તથા ગંજી પતાના પાના નંગ-પર કિં.રૂા.00/00 મળી કુલ્લ કિ.રૂા-૯.૫૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન)
માં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા-૧,૬૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસ ને ખાનગી રહે હકિકત મળેલ કે, નરેશભાઇ ઇશ્ર્વરભાઇ પટેલ રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ વાળાએ લજાઇ ગામની ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનુ (ગોડાઉન) ભાડેથી રાખી તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૧,૬૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા કાર કી.રૂ.૫,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા
કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. નરેશભાઇ ઇશ્વરભાઇ ચાપાણી ઉ.વ. ૪૪ રહે. મોરબી લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી
૨. ધનજીભાઇ ગોરધનભાઇ બરાસરા ઉ.વ. ૬૯ રહે. મોરબી એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફલેટ
૩. પ્રભુભાઇ નરભેરામભાઇ દેત્રોજા ઉ.વ. ૬૨ રહે. મોરબી એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ
૪. મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા ઉ.વ. ૬૦ રહે. ઘુનડા (સજનપર) તા.ટંકારા જી.મોરબી
૫. વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા ઉ.વ. ૫૧ રહે. નવાગામ (લખધીરનગર) તા.જી.મોરબી
૬. અમૃતભાઇ પીતામ્બરભાઇ જીવાણી ઉ.વ. ૬ર રહે. મોરબી બાયપાસ શીવ ધારા એપાર્ટમેન્ટ