મોરબી જિલ્લાના યુવા પત્રકાર યોગેશભાઈ રંગપડિયાના સુપુત્ર અંશ રંગપડિયા નો જન્મદિવસ.. ૧૨-૦૪-૨૦૧૩ ના રોજ જન્મેલા અંશે ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
ત્યારે અંશના જન્મદિવસ નિમિતે પરિવાર,સગા સંબંધીઓ, મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મોરબી ગૌરવ સમાચાર તરફથી અંસ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામના