Thursday, May 1, 2025

16મી સિંહ વસ્તી ગણતરી બે તબ્બકામાં યોજાશે

Advertisement
Advertisement

16મી સિંહ વસ્તી અંદાજ-2025

રાજ્યમાં સંભવિત તા.10 થી 13, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે: કુલ 11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે…

રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ 3 હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે: હાઇ-રિઝોલ્યૂશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે…

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW