મોરબી ગૌરવ સમાચારની લોકપ્રિયતા વધી 1 મીલીયનથી વધુ વ્યુઝ ચાહકોનો પ્રેમ છલક્યો 10લાખથી વધુ લોકોનો આભાર વ્યક્ત કર્યો
મોરબી જિલ્લામાં મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલ ન્યૂઝ ના એફબી પેઝ પર અનોખી સિદ્ધિ 1 મીલીયનથી વધુ વ્યુઝનો સમુહ ચાહકોનો પ્રેમ સોશિયલ મીડિયામાં છલકાયો મોરબી ગૌરવ સમાચાર ન્યુઝની લોકપ્રિયતા અને મહેનતનુ ફળ 10લાખથી વધુ ચાહકો વાચકોની મહેનતથી મીલીયન સુધીની સફર પુરી કરી તે બદલ મોરબી ગૌરવ સમાચાર ન તંત્રી મયંકભાઈ દેવમુરારી દ્વારા સૌ વાચક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો