આજ રોજ વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી- 2025 અંતર્ગત
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ ના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા સાહેબ ના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડિકલ ઓફીસર ડો.નિકુંજ સબાપરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ દ્વારા
પ્રા. આ કેન્દ્ર રંગપર ના તમામ આરોગ્ય મંદિર ખાતે ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
જેના અંતર્ગત
* ગપ્પી ફિશ કામગીરી
* એબેટ કામગીરી
* પોરા નિર્દશન
* પત્રિકા વિતરણ
* મચ્છરજન્ય રોગચાળા વિષે જન જાગૃતિ
ની વિવિધ પ્રવૃતિ કરવામાં આવેલ
જેના થકી મેલેરિયા રોગો ના અસરકારક નિયંત્રણ માટે જનજાગ્રુતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવી મચ્છરજન્ય રોગચાળા ને નિવારી શકાય