મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૧૬/૦૫/૨૦૨૫ તથા ૧૭/૦૫/૨૦૨૫ રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે
સમય ૦૬:૩૦ થી ૧૩:૩૦
તારીખ ૧૬/૦૫/૨૦૨૫, શુક્રવાર
રેલવે ફીડર : શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો
તારીખ ૧૭/૦૫/૨૦૨૫, શનિવાર
શ્રદ્ધા ફીડર:-
શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.