પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ રાજેશભાઇ ડાંગર તથા પો.કોન્સ. રાજપાલસિંહ જાડેજા ખાનગી હકીકતના આધારે મોરબી-૨ મદીના સોસાયટી શેરી નં.૧ માં રેઇડ કરી કુલ-૪ આરોપીઓને જુગાર રમતા ગંજીપાનાના પતા નંગ-પર તથા રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો
પકડાયેલ આરોપીઓના નામ
1. રહીમભાઇ મહમદભાઇ સુમરા/ રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-૨
2. મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમરા/ રહે.મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી-૨
3. જયદિપભાઇ કાળદાભાઇ આલ/ રહે. યમુનાનગર શેરી નં.૩ મોરબી-ર
4. ગણેશભાઇ પ્રવીણભાઇ ઉઘરેજા/ રહે. ગામ વીરપર તા.ટંકારા જી.મોરબી