Saturday, June 14, 2025

વિદેશી શરાબ સાથે એક ઇસમને ઝડપી લેતી મોરબી બી ડિવિજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. વિજયભાઇ બાર તથા પો.હેડ કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા પો.કોન્સ, સિધ્ધરાજસિંહ ઝાલા ને ખાનગી હકીકતના આધારે આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા ઉ.વ.૩૯ ધંધો.ડ્રાઇવીંગ રહે,મોરબી ૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૬૧ મોરબી વાળાએ પોતાના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૮૪ જેની કિ.રૂ.૨,૫૯,૯૦૦/- નો મુદામાલ સાથે મળી આવેલ હોય જે આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

> પકડાયેલ આરોપીના નામ

(૧) અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા ઉ.વ.૩૯ ધંધો.ડ્રાઇવીંગ રહે, મોરબી – ૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૬૧ મોરબી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW