રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ખીસ્સામાથી રોકડ રૂપીયાની ચોરી કરના એક ઇસમોને એ ડિવિજન પોલીસે ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમા રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જર ના ખીસ્સામાથી રોકડ રૂપીયાની ચોરી કરના આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી સીટી એ ડીવિજન પોલીસ

મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના પો..ઇન્સ આર.એસ.પટેલ એ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.એન.જી રીક્ષા ચાલક તેમજ તેમા પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ફરીયાદીના ખીસ્સામાથી રોકડા રૂપીયા.૧૮૦૦૦/- નજર ચુકવી ચોરી કરેલ લીધેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સરર્વેલન્સ સ્ટાફએ હયમુન સોર્સીસ આધારે તેમજ નેત્રમ સી.સી.ટી.વી.કેમેરા એનાલીસીસ દરમ્યાન એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા પો.કોન્સ પ્રદીપસિંહ ઝાલા તથા રવીભાઇ ચૌધરી નાઓને બાતમી મળેલ કે રાજકોટ તરફથી એક સી.એન.જી રીક્ષા ચાલક મોરબી તરફ આવતો હોય અને સી.સી.ટી.વી કેમેરામાં જોવામા આવતો જ ઇસમ હોય તેવી ચોક્કસ બાતમી મળતા નીચે જણાવેલ ઇસમ રાજપર ચોકડી ખાતેથી મળી આવેલ હોય અને તેને તથા નીચે જણાવેલ તેના સાગરીતો સાથે સદરહુ પેસેન્જર (ફરીયાદી) ના ખીસ્સામાથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી બનાવ મા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા નં.GJ-36-W-1322 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી –

(૧) લાલજીભાઇ ચિમનભાઇ ચુડાસમા / ઉ.વ. ૨૬ ધંધો-રિ.ડ્રા રહે- કુબલીયાપરા, ચુનારાવાડ ચોક, રાજકોટ મુળગામ- ધારી, પેમપરા, અમરેલી

(૨) પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી રહે- કુબલીયાપરા, ચુનારવાડ ચોક રાજકોટ) (અટક કરવા પર બાકી)

(૩) આકાશ સોલંકી રહે- ઘંટેશ્વર પચીસ વારીયા રાજકોટ) (અટક કરવા પર બાકી)

(૪) મનીષાબેન વા/ઓ પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી (અટક કરવા પર બાકી)

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW