મોરબીના સનોરા ઇન્ડ. ફીડર મા આવતા વિસ્તારોમાં આવતી કાલે વિઝકાપ રહેશે
મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 14/07/2025 સોમવાર ના રોજ વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે
સનોરા ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરનાં 6 વાગ્યા સુધી બંધ રહેશે.
જેમાં કાંતિનગર, જનકપૂરી સોસાયટી, શક્તિનગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
ઉપર ફીડર માં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
*નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*




