ટંકારાના હમીરપર ગામની ખેડૂત પરિવારની દિકરીની સબ રજીસ્ટાર- હિસાબનીસ તરીકે પસંદગી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામની ખેડૂત પિતાની પુત્રી ક્રિષ્ના શૈલેષભાઈ કોરિંગા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને પેટા હિસાબનીશ /સબ ઓડિટર તરીકે પસંદગી પામેલ છે.તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર હમીરપર ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. તેમની આ સફળતા અન્ય દીકરીઓને પ્રેરણા રૂપ હોય ચોમેરથી ક્રિષ્નાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW