મોરબીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવા વયથી જ પત્રકારત્વના પવિત્ર વ્યવસાય સાથે જોડાયા છે. સ્થાનિક અખબાર અને ટીવી ચેનલથી પત્રકારત્વની કારકિર્દી શરુ કર્યા બાદ આજે રવિભાઈ ગુજરાત ફર્સ્ટ ચેનલ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ચેનલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે. છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી પોતાના માધ્યમ દ્વારા મોરબી શહેર અને જીલ્લાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા રવિભાઈના જન્મદિવસ પ્રસંગે તેમના પત્રકાર મિત્રો, પરિવાર અને સગા સ્નેહીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે મોરબી ગૌરવ સમાચાર તરફથી રવિભાઈ સાણંદિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW