Tuesday, March 10, 2026

મોરબી નિવૃત પોલીસ કર્મચારીઓની મીટીંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ તા 23/7/2025 ના રોજ ઉમા હોલ રવાપર ચોકડી ખાતે શ્રી નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી જિલ્લા મોરબી ના નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું બહોળી સંખ્યા માં પોલીસ કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા
આ મિટિંગમાં નિવૃત્ત પોલીસ કર્મચારી ના જુદાં જુદાં પ્રશ્નો ની જાણકારી આપવા માં આવેલ હતી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ના અધિકારી ઓ દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારી સાયબર ક્રાઈમ થી ભોગ બનતા અટકાવવા નું માર્ગદર્શન આપેલ હતું
બધા સાથે ભોજન પ્રસાદ લઈ મીટીંગ પુર્ણ કરવા મા આવેલ હતી મંત્રી ચંદુભાઈ બાબરીયા
ઉપ પ્રમુખ ચંદ્રકાંત રામાનુજ
પ્રમુખ એ જે દલસાણીયા
નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી જિલ્લા મોરબી ના તમામ સદસ્ય ઑ હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW