Saturday, March 14, 2026

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે મોરબી જિલ્લાના પ્રવાસે

Advertisement
Advertisement
Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે મોરબી જિલ્લાના પ્રવાસે

ગુરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતી કાલે કચ્છ તેમજ મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે સવારે કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો તેમજ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે સાંજે મોરબી જિલ્લાની મુલાકાત લઈને ત્યાં પણ અરજદારોની રજૂઆતો સાંભળીશે. ત્યારબાદ નિર્ધારિત કાર્યક્રમમાં સહભાગી થશે

• આ પ્રવાસ કાર્યક્રમમાં દરમિયાન રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW