Friday, March 6, 2026

ચાર ચોરાવ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી હળવદ પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાહન ચોરીના આરોપીને પકડી ચોરીના મોટર સાયકલ-૪ રીકવર કરતી હળવદ પોલીસ

હળવદ પોલીસે મળેલ બાતમી મુજબ આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા/ ઉ.વ ૩૨ ધંધો ખેતી રહે ગામ ખરેડા તા.જી.મોરબી હાલ રહે જેતપર સુનીલભાઇ શાંતીલાલ પટેલ ની વાડીએ તા.જી મોરબી વાળાને ચોરીના મોટર સાયકલ-૧ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા ચોરીના અન્ય મોટર સાયકલ-૩ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

+ પકડાયેલ આરોપી ::

(૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા/ મુળ રહે ગામ ખરેડા તા.જી.મોરબી હાલ રહે જેતપર સુનીલભાઇ શાંતીલાલ પટેલ ની વાડીએ તા.જી મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW