મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા દરબારગઢ ફિડરમાં આવતી કાલે વિઝકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

*મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ મેઇન્ટનન્સ ની કામગીરી દરબારગઢ ફીડર માં વીજ પુરવઠો બંધ રહેશે

*સમય ૭:૩૦ થી ૧૨:૩૦*

*તારીખ ૦૫/૦૮/૨૦૨૫ મંગળ વાર*

દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસ ના વિસ્તારો,

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW