માળીયામિંયાણાના સુલતાનપુર ગામે જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી ૩ ઝડપાયા ૬ ફરાર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સાતમ આઠમ નજીક આવતા જ જુગારીઓ આવ્યા પટમાં પોલીસ મેદાને રેઈડ કરતા નાસભાગ ૬ અંધારામાં ઓગળી ગયા ફરાર

માળિયા મી. પોલીસ ને મળેલ સંયુકત બાતમીને આધારે સુલતાનપુર ગામની સરકારી શાળા પાછળ ખુલ્લા મેદાનમા જાહેરમાં નશીબ આધારીત અંદર બહારનો જુગાર રમતા ત્રણ ઇસમોને ગંજી પાના નંગ પ૨ તથા રોકડા રૂપીયા ૩૧,૯૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડેલ આરોપી :-

(૧) હાર્દીકભાઇ બળદેવભાઇ સનુરા રહે. સુલતાનપુર તા.માળીયા (મીં) જી.મોરબી

(ર) વિષ્ણુભાઇ જસાભાઇ ગડેશીયા રહે.ચીખલી તા.માળીયા મી. જી.મોરબી

(૩) અશ્વીનભાઇ હરખજીભાઇ દેગામા રહે.અણીયારી

તા. જી.મોરબી

અટક કરવા પર બાકી આરોપી

(૧) ભરતભાઇ વિઠલભાઇ સીતાપરા રહે.સુલતાનપુર તા.માળીયા મીં જી.મોરબી

(૨) સુનીલભાઇ લાભુભાઇ દેગામા/ રહે.સુલતાનપુર તા.માળીયા (મી)

(૩) રાજેશભાઇ ચંદુભાઇ દેગામા રહે.સુલતાનપુર તા.માળીયા મીં જી.મોરબી

(૪) વિનોદભાઇ ચંદુભાઇ દેગામાં રહે. સુલતાનપુર તા.માળીયા મીં જી.મોરબી

(૫) લાલજીભાઇ બાબુભાઇ રહે.સુલતાનપુર તા.માળીયા મીં જી.મોરબી

(૬) જગદીશભાઇ હરેશભાઇ સનુરા રહે.સુલતાનપુર તા.માળીયા (મીં) જી.મોરબી

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) રોકડ રકમ:- ૩૧,૯૦૦ /-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW