Friday, March 6, 2026

મોરબીના રવાપર રોડ પરથી કેફિ પીણું પીધેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ પર કેફિ પીણું પીધેલી હાલતમાં બકવાસ કરતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર રોડ પર કેફી પીણું પીધેલ હાલતમાં જાહેરમાં છાકટો બની બકવાસ કરતા આરોપી કૌશિકભાઈ પ્રકાશભાઈ ભાડજા (ઉ.વ.૨૩) રહે. મોરબી રવાપર ઘુનડા રોડ ફ્લોરા ફ્લેટ નં-૧૫૮ તા.જી. મોરબીવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૫-૧ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW