મોરબી મહેન્દ્રનગર ચોકડી લકઝરી‌યર્સ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી ૬ જુગારી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય અન્વયે પોલીસ ઇન્સપેક્ટર વી.એન.પરમાર મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા પો.હેડ.કોન્સ. સંજયભાઇ રાઠોડ ને સંયુક્ત ખાનગીરાહે બાતમી હકીકત આધારે મોરબી-ર મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટ ચોથો માળ ઓફિસ નં.૪૨૯ માં રેઇડ કરી કુલ-૬ આરોપીઓને ગંજીપાનાના પતા નંગ-પર તથા રોકડા રૂ.૧,૦૪,૦૦૦/- ના મદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

જયદીપકુમાર કરમશીભાઇ હડવદીયા/ ઉ.વ.૩૩ રહે, આલાપ પાર્ક શેરી નં.૧૪ રવાપર રોડ મોરબી

પ્રથમભાઇ દેવાયતભાઈ ખાડેખા/ ઉ.વ.૨૨ રહે, શ્રીરામ પાર્ક સમજુબા સ્કુલની સામે નાની વાવડી ગામ તા.જી.મોરબી

જયભાઇ રાજુભાઇ કાંજીયા/ ઉ.વ.૨૨ રહે, ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ પંચાસર રોડ મોરબી

દિપભાઇ કમ્લેશભાઈ કાંજીયા/ ઉ.વ ૨૦ રહે. નવજીવન સોસાયટી બ્લોક નં ૨૦૪ આપાલ રોડ મોરબી

સાવનભાઈ ધીરજલાલ સોરીયા/ ઉ.વ.૩૦ રહે. ગામ જુના ઘુટ તા.જી.મોરબી

યશભાઇ રમેશભાઇ કાંજીયા/ ઉ.વ.૨૭ રહે.રામકો બંગ્લોઝ બ્લોક નં.૫૦૧ લીલાપર રોડ મોરબી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW