મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડેનુ કરાયું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ રસ્સા ખેંચ સ્પર્ધાનુ આયોજન એસપી ઉપસ્થિત રહ્યા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ‌ ભાગ લીધો

“FIT INDIA MOVEMENT” અને “NATIONAL SPORTS DAY” અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર, મકનસર, જિ.મોરબી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ તથા ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ સ્પર્ધામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહસભર ભાગ લીધેલ તથા મહે.પોલીસ અધિક્ષક તરફથી વિજેતા તથા ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

તદ્દઉપરાંત, શાળાના બાળકો પણ આ રમતોમાં ભાગ લે તે હેતુસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતોમાં ભાગ લેવડાવી તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમત-ગમતના મહત્વ તથા શારીરિક તંદુરસ્તી બાબતે જાગૃત રહી વધુમાં વધુ શારીરિક રીતે કાર્યરત રહેવા બાબતે માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW