આકસ્મિક સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કૉન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી…

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવિયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે; શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખશે…

સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના: વધારાની 16 એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી…

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW