મેસરીયાના આયુષ્યમાન આરોગ્ય મંદિર – મહિકા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના આયુષ્યમાન આરોગ્ય મંદિર – મહિકા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ ના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના આયુષ્યમાન આરોગ્ય મંદિર- મહિકા ખાતે સર્ગભા બેનોની તપાસ કરેલ તેમજ NCD સ્ક્રીનિંગ તેમજ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોની આંખની તપાસ તથા એડોલેશન કાઉન્સીલ તેમજ ABHA/PMJAY ની કામગીરી કરેલ .
જે અંતર્ગત SNSPA કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે પ્રા.આ.કેન્દ્ર- મેસરીયાના મેડિકલ ઓફિસર ડો. ધ્રુવન હિરાપરા તેમજ FHS- ઈન્દુબેન વાઘેલા તેમજ AAM- મહિકાના સ્ટાફ CHO- પ્રવાસી એંજલબેન તથા FHW- વ્યાસ વંદનાબેન અને સતવાણી રેખા તથા MPHW- અશ્વિન ઝેઝરીયા અને આશાબેહનો એ હાજરી આપી ઉજવણી કરેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW