“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ” ૧૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી બી ડીવી.પોલીસે પરત આપ્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વિસ્તારમાંથી આશરે ૩,૦૪,૦૦૦/- ની કિમતના ૧૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર વી.એન.પરમાર મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પો.કોન્સ. દેવાયતભાઇ રાઠોડ નાઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી નીચે મુજબના ૧૭ જેટલા આશરે ૩,૦૪,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW