સ્વ. દિલીપભાઈ હરિલાલ ઓઝા સ્વ.રવિભાઈ ઓઝા , ગોપાલભાઈ ઓઝાના પિતા ,યાશી, નવ્યા,માનું નિત્યા દાદા નું તારીખ 29/9/25 ના રોજ અવસાન થયું છે
સદગત નુ બેસણું તારીખ 2/10/25 ગુરુવર ના રોજ બપોરે 3 થી 5 કાલિકા પ્લોટ ,રાજ બેન્ક વાળી શેરી રવાપર રોડ અમારા નિવાસસ્થાને રાખેલ છે મો.9714744443,9913580166




