મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૦૮/૧૦/૨૦૨૫ બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો ૬૬ કેવી સબસ્ટેશન મેન્ટેનન્સ ને લીધે બંધ રહેશે
સવારે ૦૭:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
(૧) ચિત્રકૂટ ફીડર:-
જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.
(૨):- વાવડી રોડ ફીડર:-
ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો
(૩) શ્રદ્ધા ફીડર:-
શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.
( ૪) રેડિયન્ટ ફીડર:-
લખધીરપુર રોડ પર ના રેડિયન્ટ સિરામિક, પરિશ્રમ ચેમ્બર ૧/૨,પટેલ ચેમ્બર, ઘનશ્યામ ચેમ્બર, સિરામિક ઝોન, નીલકંઠ એન્જી, આશા એન્જી, પ્રગતિ એન્જી વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો
(૫)વૈભવ ફીડર :લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા ૧/૨/૩, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો
(૬) ડાયનેમિક ફીડર:—
સિરામિક પ્લાઝા તથા વિશાલ ફર્નિચર પાછળ નો વિસ્તાર, શક્તિ પ્લોટિંગ, શ્યામ પ્લોટિંગ, શોભેશ્વર રોડ, લક્ષ્મી સોસા, ઇરોસ સેનેટરી, ડાયનેમિક અબ્રેસિવ વિગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તાર
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.





