અનેક ફીડરો હેઠળ આવતા ગામડાઓમાં આવતીકાલે પાવર કાપ
66 કેવી માનસર સબ સ્ટેશન હેઠળ આવતા ભક્તિનગરજેજીવાય, બાથકો જેજીવાય, આત્મજયોત જેજીવાય, એક્સપર્ટ ઇન્ડ. ફીડરો માં સવારે 7:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જેવા કે ભક્તિનગર, રવાપર નદી, અમરનગર,દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
66 કેવી ભરતનગર સબ સ્ટેશન હેઠળ આવતા મહેન્દ્રનગરજેજીવાય, હરિપર જેજીવાય, સનોરા ઇન્ડ., ઓએસીસ ઇન્ડ. , અશ્વમેઘ ઇન્ડ., જીલોમ ઇન્ડ.,એવનઈન્ડ.ફીડરો માં સવારે 7:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જેવા કે જુના સાદુળકા,નવા સાદુળકા,લક્ષ્મી નગર, ભરતનગર,ક્રાંતિનગર,જય ગણેશ નગર,સોમનાથ પાર્ક, તેમજ નેશનલ હાઇવે ઉપર બંને બાજુ આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
તારીખ ૧૨.૧૧.૨૦૨૫ ના બુધવાર ના રોજ મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૭:૩૦ થી બપોર
ના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
66 કેવી વાઘપર સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ફિડરો સવારના 8:00 થી બપોરના 02:00 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના સબ સ્ટેશન હેઠળ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
કાલીકાનગર સબસ્ટેશન માંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 7 થી બપોરે 3.00 સુધી બંધ રહેશે.
ભરતનગર સબસ્ટેશન માંથી નીકળતા તમામ JGY, ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડર સવારે 7 થી બપોરે 4.00 સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.




