મોરબી..શું આપ સૌ ફરી બાળપણની યાદો તાજી કરવા માંગો છો??

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

શું આપ સૌ ફરી બાળપણની યાદો તાજી કરવા માંગો છો??

તો…બાળકો થી લઈ વૃદ્ધો આપણે સૌ સાથે મળી ફરી એકવાર રમીએ બાળપણની રમતો અને બાળપણની યાદો તાજી કરીએ… જેમાં આપણે રમીશું વિસરાઈ ગયેલી શેરી રમતો જેવી કે લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ લીંબુ ચમચી, આંધળો પાટો, ભમરડો જેવી અનેક રમતો…..
તો આ તકે આપ સૌ મિત્રો સાથે પધારો રોટરી ક્લબ ઓફ મોરબી તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ધમાલ ગલીમાં ધમાલ કરવા માટે…..

તારીખ: 23/11/2025 રવિવાર
સમય: 7:30 વાગ્યે સવારે
સ્થળ: કેસર બાગ, સામા કાંઠે, મોરબી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW