ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 30/11/2025 ના રોજ વિવિધ વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે
વુગા JGY માં આવતા જુના ઘુંટુ ગામ વિસ્તાર તથા કિરણ જનરેટર વાળી લાઇન માં સવારે 8 થી સાંજે 4.00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.




