મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા ૧૬૩૨ પશુઓને પકડી ગૌશાળાઓમાં મુક્યા પશુઓ સામે પાલીકાની લાલ આંખ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 3 ડિસેમ્બર 2025 સુધી 1632 પશુ પકડેલ છે.વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા માં મૂકવામાં આવેલ. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા 176 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 29 નાગરિકો ના પેટડોગ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત કુલ મળીને 39 પશુપાલકોના 700 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Tagging ની કામગીરી હજુ કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW