ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર મોરબી જિલ્લા કલેકટરની શુભેચ્છા મુલાકાતે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં પડતર પ્રશ્નોની મુદે ચર્ચા કરીને નિવેડો લાવવા કરી રજુઆત

મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી અને અધિક કલેકટર ખાચર ની મુલાકત ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય સમિતિ ના સદસ્ય કાંતિભાઈ પરમાર ની આગેવાની માં રૂબરૂ મુલાકાત કરી
મોરબી જિલ્લા વિચરતી વિમુક્ત જાતિની ટીમના પ્રમુખ મોરબી જિલ્લાના સુરેશભાઈ શિરોહિયા ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ .સહમંત્રી અજયભાઈ વાઘાણી અને સદસ્ય ગુલાબગીરી અને નારસિંગ સરદાર સર્વે આજે કલેક્ટર ની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરેલ હતી
આ મુલાકાતમાં કલેકટર મોરબી જિલ્લાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ મોરબી જિલ્લામાં જે
વિચરતી વિમુક્તિ જાતી ને લાભ મળતા હોય એના વિશે ઘટતું કરવા ચર્ચા કરી હતી મોરબી જિલ્લા પોલીસ કચેરી એસપી મુકેશભાઈ પટેલ તેમજ ડીવાયએસપી દલવાડી અને ડી વાય એસપી સારડા શુભેચ્છા મુલાકાત કરી
વિચરતી વિમુક્ત જાતિના મોરબી જિલ્લા ના પ્રશ્નોનો નિકાલ કરવા એસપી ને રજૂઆત કરવામાં આવેલ્ છે.જેમાં ગુજરાત સરકાર સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમાર
તેમની આગેવાની માં મોરબી જિલ્લા વિચરતી વિમુક્તિ જાતી ની ટીમ ના પ્રમુખ સુરેશભાઈ સીરોહીયા ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ. સહ મંત્રી અજયભાઈ વાઘાણી.ગુલાબગીરી.નારસિંગ સરદાર સહિત ટીમે જિલ્લા ના અધિકારી સાથે મુલાકાત કરેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW