સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી કરતું તોલમાપ તંત્ર

Advertisement
Advertisement
Advertisement

સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ; રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને ₹6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ

નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW