Friday, March 6, 2026

મોરબી જિલ્લા પોલીસે ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જનતા જોગ અગત્યનો સંદેશ આપ્યો

Advertisement
Advertisement
Advertisement

પતંગ ઉડે આકાશમાં, ખુશી ફેલાય ચોતરફ, પણ એક ક્ષણ ભૂલીએ તો દુઃખ થાય અચાનક તરફ. દોરી કાપે નહિ જીવન, રાખો એટલી સમજદારી, આનંદમાં પણ છુપાય છે, ફરજની જવાબદારી”

-પતંગોત્સવ હર્ષોલ્લાસ નો તહેવાર છે, શોક નો બનતા અટકાવો!

ચાઈનીજ માંજાનો ઉપયોગ પ્રતિબંધીત હોય તેને અવગણો!

બાઇક પર મુસાફરી કરતી વખતે હેલ્મેટ તેમજ ગળા પર મફલર પેહરી

ચેહર પર સેફટી માસ્ક કે નેક શિલ્ડ નો ઉપયોગ કરો.

માંજા નો મુસાફરી દરમિયાન શરીર સાથે સંપર્ક અટકાવવા બાઇકના હેન્ડલ સાથે સેફટી ગાર્ડ લગાવો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW