હળવદ ના જૂનાદેવળીયા ગામે કારમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લેતી મોરબી LCB

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ પર સ્વીફટ કાર માં ભારતીય બનાવટના વિદેશીદારૂ ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪૪ કિં. રૂ.૧,૫૮,૪૦૦/- તથા સ્વીફટ કાર નંબર GJ03FD2397 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં. રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ પકડી ગણનાપાત્ર પ્રોહી. કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કુલ પાછળ જાહેર રોડ ઉપર થી સ્વીફટ કાર નંબર GJ03FD2397 નો ચાલક ભારતીય બનાવટની વિદેશીદારની બોટલો કારમા હેરાફેરી કરતા પોલીસ કાર્યવાહી જોઇ કાર રેઢી મુકી નાશી જતા કારની ઝડતી દરમિયાન મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગણનાપાત્ર ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીનુ નામ સરનામુ:- સ્વીફટ કાર નંબર GJ03FD2397 નો ચાલક તથા તપાસમા ખુલ્લે તે

> પકડાયેલ મુદામાલની વિગતઃ

(૧) ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો ગ્રીન લેબલ વ્હીસ્કી ની ૭૫૦ મીલીની માત્રાની કંપની સીલ બોટલો નંગ ૧૪૪ કિંમત રૂપીયા ૧,૫૮,૪૦૦/-

(ર) સ્વીફટ કાર નંબર GJ03FD2397 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW