અશ્વમેઘ ઇન્ડ. ફીડર હેઠળ આવતા ટીંબડી ગામ પાટિયા પાસે આવતા વિસ્તારોમાં આવતી કાલે વીજકાપ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/01/2026 મંગળવાર ના રોજ વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ કરવાની કામગીરી માટે બંધ રહેશે

અશ્વમેઘ ઇન્ડ. ફીડર સવારે 8:30 થી સાંજે 06:30 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW