હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રી મેહુલ ગઢવી ની લાડકવાઈ દીકરી કાવ્યા ના જન્મદિવસ ની પ્રેરણાદાઈ ઉજવણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મૂળ જાંબુડા ના હાલ જેપુર રહેતા મેહુલ ગઢવી હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રી ની દીકરી કાવ્યા નો જન્મદિવસ હોઈ ત્યારે ઠેર ઠેરથી શુભેરછાઓ પાઠવવામા આવી રહી હોય ત્યારે ગૌમાતા ને લીલો ચારો અને પૂજા કરી બાળકોને મીઠું મોઢું કરાવી જન્મદિવસ ની ઊજવણી કરાઈ ત્યારે કાવ્યા ને જન્મદિવસ ની શુભકામના

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW