Friday, March 6, 2026

જી.આઇ.ડી.સી વિસ્તારમાં રોશની કેમ કારખાનામાંથી ગૌવંશના કતલના ગુનામાં સંડોવાયેલ ૮ આરોપીઓની ધરપકડ કરતી હળવદ પોલીસ

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષક દ્રારા તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ ગૌવંશ કતલ અંગેની ફરીયાદ નોંધાવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસએ હળવદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી તેઓને ગુનાના તમામ આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જેમાં હળવદ પોલીસ સ્ટાફ દ્રારા ટીમ વર્કથી હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૦૦૫૩/૨૦૨૬ મુજબના કામે સંડોવાયેલ મહિલા આરોપી-૩ તથા પુરૂષ આરોપી-૫ સહિત કુલ આરોપી-૮ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા ::

1. અલીમશા ફકીરશા સૈયદ ઉ.વ ૩૫

2. આમીનખાન નસીરખાન સૈયદ ઉ.વ ૨૮

3. મુન્તાજઅલી ઉર્ફે યુનુશ સુલતાનઅલી સૈયદ ઉ.વ ૪૫

4. અનીશા વા/ઓ નઇદઅલી રસીદઅલી સૈયદ ઉ.વ ૪૨

5. સલમા વા/ઓ રાજઅલી શમસેરઅલી સૈયદ ઉ.વ ૪૦

6. રૂકશાર વા/ઓ આમીન નસીરખાન સૈયદ ઉ.વ ૨૦ ઉપરોકત અ.નં ૧ થી ૬ વાળા રહે બધા હળવદ GIDC રોશની કેમ નામના મીઠાના કારખાનામાં લેબર કવાટર્સમાં મુળ રહે. મેનપુરી રાજ્ય.ઉતરપ્રદેશ

7. ઇકબાલ જમાલભાઇ તકવાડીયા ખાટકી ઉ.વ ૪૬ રહે ધાંગધ્રા ખાટકીવાસ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

8. યાસીનભાઇ રહીમભાઇ ઘોણીયા ઉ.વ ૩૭ રહે હળવદ અન્નક્ષેત્રની બાજુમાં તા.હળવદ જી.મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW