પાવળીયારી મેલડી માતાજીના મંદિર નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિની તરતી લાશ મળી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વહેલી સવારે 101 ફાયર કંટ્રોલ રૂમમાં સરપંચ ગામ નીચીમાંડલ પ્રદીપભાઈ કુંડારીયા દ્વારા કેનાલમાં સ્મશાન વાળા રસ્તે પાવળીયારી મેલડી માતાજીના મંદિર પાસે બોડી દેખાતા મોરબી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ અજાણ્યા વ્યક્તિની બોડી બહાર કાઢેલ આગળની કાર્યવાહી તાલુકા પોલીસ ટીમને હાથધરેલ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW