ચરાડવા સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે શિવમ્ મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ દ્વારા આયોજીત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચરાડવા સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે શિવમ્ મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ દ્વારા આયોજીત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

તા. ૧૭.૦૨.ર૦ર૬, સવારે ૧૦ થી ૧ર

સ્થળ: શ્રી સ્વામિનારાયણ બાગ, સરકારી હોસ્પિટલની બાજુમાં, ચરાડવા.

કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર્સ ટીમ
ડો. શ્યામ ફડદુ MS (Ortho)
ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન

ડૉ. અર્જુન પાઠક MS (Ortho)ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન

ડો. શ્રુતિ કચોરીયા MS (General Surgery)

જનરલ સર્જન
ડૉ. હર્ષ કાલરીયા MBBS, NBEMS Diploma, Paediatric & Neonatologist

બાળરોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત ડો. બ્રિન્દા પારેખ Gynecology & Obstetrics

પ્રસુતિ, સ્ત્રીરોગ તથા લેપ્રોસ્કોપીના નિષ્ણાંત
ડો. વૈભવ કે. દફતરી M.B.B.S., M.D. (Medicine)

ફિઝીશ્યન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ ડૉ. મનોજ કૈલા BDS (Dental Surgeon) ડેન્ટલ સર્જન

ડૉ. બ્રિજેશ કૈલા BPT (Physiotherapy)
ફિઝીયોથેરાપીસ્ટ

ફ્રી બ્લડ સુગર ચેકઅપ |ફ્રી દવાઓ

કેમ્પના દર્દીઓને હોસ્પિટલમાં પ્રથમ કન્સલ્ટેશન ફ્રી હોસ્પિટલમાં એક્સ-રે, લેબોરેટરી, ઓપરેશનમાં 10% ડિસ્કાઉન્ટ

શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી

વધુ માહિતી માટે: 97275 27555

રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW