મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરતા મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ અને મોરબી જિલ્લા ‘કમલમ’ કાર્યાલયનો વિધિવત પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો હતો.

ત્યારે મોરબી તાલુકા ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાનું સન્માન કર્યું હતું. તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, કાજલબેન ચંડીભમર, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, યુવા મોરચા પ્રમુખ જતિનભાઈ ફુલતરીયા, મહામંત્રી સુખદેવભાઈ ડાભી સહિતનાનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW