રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ કાર્યવાહી: મોરબી તાલુકા પોલીસના ASI સસ્પેન્ડ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવવાના મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફરિયાદ સંબંધિત કામગીરીમાં ઉદાસીનતા સામે આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ASI સબળસિંહ સોલંકી સામે સસ્પેન્શનનું પગલું લેવામાં આવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW