Sunday, March 15, 2026

સાબરમતી જેલના જેલર પી.એમ. ચાવડાનો જન્મદિવસ ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

અગાઉ મોરબી સબજેલમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સાબરમતી જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા તથા કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે ઓળખાતા જેલર પી.એમ. ચાવડાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી ગૌરવ સમાચાર ટીમ દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને પોતાની કડક તથા નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે જાણીતા રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રમંડળ, સહકર્મીઓ અને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW