હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી LPG ભરેલું જહાજ મુન્દ્રા બંદરે પહોંચ્યું; યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ વચ્ચે ભારત માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને LPG ગેસથી ભરેલું શિવાલિક જહાજ સલામત રીતે મુન્દ્રા બંદરે પહોંચી ગયું છે.

મળતી માહિતી મુજબ મધ્યપૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આ જહાજ સુરક્ષિત રીતે અરેબિયન સમુદ્રનો માર્ગ પસાર કરીને ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચતા ગેસ સપ્લાય અંગે મોટી રાહત મળી છે.

દેશમાં LPG પુરવઠો જળવાઈ રહે તે માટે આ જહાજનું સુરક્ષિત આગમન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW