Thursday, March 19, 2026

ધ્રાંગા ઓમની ત્રિપલ સિદ્ધિ: CET, જવાહર નવોદય અને બાલાચડી પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા

Advertisement
Advertisement
Advertisement

ભારતનગર (અર્જુનનગર) ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધ્રાંગા ઓમે અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. ઓમે એક સાથે CET, જવાહર નવોદય અને બાલાચડી જેવી પ્રતિષ્ઠિત ત્રણેય પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરીને સ્કૂલ, પરિવાર અને સમગ્ર ગામનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે.

ઓમની આ સિદ્ધિ પાછળ તેની મહેનત, લગન અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. નાની વયે જ આટલી મોટી સફળતા મેળવી ઓમે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ દાખલો ઉભો કર્યો છે.

શાળાના શિક્ષકો તથા ગ્રામજનોએ ઓમને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW