ડાંગ આહવા ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જયદીપભાઈનો જન્મદિવસ ઉજવાયો હતો. તેમના સહકર્મચારીઓ અને મિત્રવર્તુળ દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
જયદીપભાઈ તેમની ફરજ પ્રત્યેની લાગણી, ઈમાનદારી અને કામગીરી માટે જાણીતા છે. પોલીસ વિભાગમાં તેમની સેવા અને સમર્પણને સૌએ વખાણી તેમને આવનારા સમયમાં વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાથી અધિકારીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવી તેમની લાંબી આયુષ્ય અને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ આપવામાં આવી. LCB PSI જયદીપભાઈ ને મોરબી ગૌરવ સમાચાર તરફથી જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામના




